MCQ
$\frac{{dy}}{{dx}} + 2y\,\tan x = \sin x$ નો ઉકેલ મેળવો.
  • A
    $y\,{\sec ^3}x = {\sec ^2}x + c$
  • $y\,{\sec ^2}x = \sec x + c$
  • C
    $y\,\,\sin x = \tan x + c$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$y\,{\sec ^2}x = \sec x + c$
(b) $\frac{{dy}}{{dx}} + 2y\tan x = \sin x$ is a linear differential equation of the form

$\frac{{dy}}{{dx}} + y\,f(x) = g(x)$

$I.F.$$ = {e^{\int {f(x)dx} }} = {e^{\int {2\tan x\,dx} }} = {e^{2\log (\sec x)}} = {e^{\log {{\sec }^2}x}} = {\sec ^2}x$

Hence, the solution is $y\,({\rm{I}}{\rm{.F}}{\rm{.)}} = \int {g(x)\,{\rm{I}}{\rm{.F}}{\rm{.}}\,dx + c} $

$y({\sec ^2}x) = \int {\sin x\,{{\sec }^2}x\,dx + c} $

==> $y{\sec ^2}x = \int {\sec x\,\tan x\,dx + c} $ ==> $y{\sec ^2}x = \sec x + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રણ સડેલા સફરજન એ સાત સારા સફરજન સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે, અને પાછા મૂક્યા વગર ચાર સફરજન એક પછી એક કાઢવામાં આવે છે. ધારો કે યાદિચ્છક ચલ $X$ એ સડેલા સફરજનની સંખ્યા દર્શાવે છે. જો $\mu$ અને $\sigma^2$ એ $X$ના અનુક્રમે મધ્યક અને વિચરણ દર્શાવે, તો $10\left(\mu^2+\sigma^2\right)=.............$
ધારોકે $\vec a  = \,2\hat i\, + \,\,3\hat j\,\, - \hat k$ અને $\vec b \, = \,\hat i\, - \,\,2\hat j\,\, + 3\hat k\,\,\lambda $ તો $\lambda $ ના ક્યા મુલ્ય માટે સદીશ $\vec c \,\, = \,\,\lambda \hat i\, + \,\,\hat j\,\, + \left( {2\lambda \,\, - \,\,1} \right)\,\hat k\,\,$ એ $\,\vec a \,$ અને $\vec b $  સાથે સંકળાયેલા સમતલને સમાંતર હોય ?
જો $\sin^{-1}\frac{x}{5}+\cos ec^{-1}\frac{5}{4}=\frac{\pi}{2},$ તો $x=.....\ .$
સદિશ $\frac{1}{3} (2i - 2j + k)$ એ ....
જો  $\frac{ dy }{ dx }+2 y \tan x =\sin x , 0< x <\frac{\pi}{2}$ અને $y \left(\frac{\pi}{3}\right)= 0 , $ હોય તો  $y(x)$ ની મહતમ કિમંત મેળવો.
જો $y^{1 / 4}+y^{-1 / 4}=2 x$, અને $\left(x^{2}-1\right) \frac{d^{2} y}{d x^{2}}+\alpha x \frac{d y}{d x}+\beta y=0$ હોય તો $|\alpha-\beta|$ ની કિમંત મેળવો.
જો $\ln \,(x + y) = 2xy,$ તો $y'(0) =$
$sine$ અને $cosine$ ના વક્રો સમાન આવૃત પ્રદેશમાં અનંત વખતે છેદે છે . જો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$y = {c_1}\cos ax + {c_2}\sin ax$ નું વિકલ સમીકરણ મેળવો. ( કે જ્યાં ${c_1},\;{c_2}$ એ સ્વૈર અચળાંક છે )
વિધેય 

$f(x)=\frac{\mathrm{P}(\mathrm{x})}{\sin (\mathrm{x}-2)}, \quad \mathrm{x} \neq 2$

$\quad \quad \quad \quad 7, \quad\quad\quad \mathrm{x}=2$

 આપેલ છે  કે જ્યાં $P(x)$ એ બહુપદી છે કે જેથી $P^{\prime \prime}(x)$ એ હંમેશા અચળ થાય છે અને $P(3)=9$ છે જો વિધેય $f(x)$ એ $x=2$ આગળ સતત હોય તો $P(5)$ ની કિમંત મેળવો.