વિધાન $(A) :$ સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
કારણ $(R) :$ સુક્રોઝમાં $\beta$-ગ્લુકોઝનો $C_{1}$ અને $\alpha$-ફ્રૂક્ટોઝનો $C_{2}$ વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
સુક્રોઝ $\quad$ $\quad$ $\quad$ $\quad$ $\quad$ $\quad$ $\quad$ ગ્લુકોઝ $\quad$ ફ્રુક્ટોઝ
$C _{6} H _{12} O _{6} \stackrel{\text { Enzyme B }}{\longrightarrow} 2 C _{2} H _{5} OH +2 CO _{2}$
ગ્લુકોઝ
ઉપરની પ્રકિયા માં ઉત્સેચક $A$ અને ઉત્સેચક $B$ અનુક્રમે શું હશે