Question
દોડતા થઈ જવું

Answer

અર્થ : કામે લાગી જવું
વાક્ય : વડા પ્રધાનના આવવાની તારીખ નક્કી થતાં જ જિલ્લાના અધિકારીઓ દોડતા થઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free