Question
ધૂળ પર લીંપણ

Answer

અર્થ : પ્રયત્નો નિષ્ફળ જવા
વાક્ય : પ્રવાસમાં જવા માટે મેં મારા પિતાજીને ઘણી રીતે સમજાવ્યા. પણ ધૂળ પર લીંપણ સાબિત થયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free