$n - Pr = n -$ propyl
નીપજ ' $(A)$ શું હશે ?
કથન ($A$) : $\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}$ એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ ($R$) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ $\mathrm{sp}^2$ સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.
વિભાગ $A$ |
વિભાગ $B$ |
---|---|
$(1)$ $CH_3 - CH_2 - Cl + KOH_{(aq)} \rightarrow $ |
$(A)$ $1,2-$ડાયકલોરોઇથેન |
$(2)$ $CH_3 - CH_2 - CH_2 - CH_3 \rightarrow$ |
$(B)$ કલોરોમિથેન |
$(3)$ $CH_3 - CH_2 - Br ^+$ આલ્કોહોલિક $KOH \rightarrow $ |
$(C)$બ્યુટેન$-2$ઇન |
$(4)$ $CH_2 = CH_2 + Cl_2 \rightarrow $ |
$(D)$ ઇથેનોલ |
|
$(E)$ કલોરોઇથેન |
|
$(F)$ ઇથીન |
|
$(G)$ આઇસોબ્યુટેન |
$[Figure]$ $\xrightarrow[{Heat}]{{NaOC{H_3}\left( {1\,eq.} \right)}}$