Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થ $(a), C_8H_9Br$, ને આલ્કોહોલીક $AgNO_3$ સાથે ગરમ કરવામાં આવે તો સફેદ અવક્ષેપ મળે છે.$(a)$ ના ઓક્સિડેશનથી એસિડ $(b) $ મળે છે. $C_8H_6O_4 (b)$ ને ગરમ કરતાં સરળતાથી એનહાઇડ્રાઇડ બનાવે છે. પદાર્થ $(a)$ શોધો.
એક સંયોજન $A$ ${C_2}C{l_3}OH$ પરમાણુ સૂત્ર ધરાવે છે. તે ફેહલિંગના દ્રાવણને રિડકશન કરે છે અને ઓક્સિડેશન પર એક મોનોકાર્બોક્સિલિક એસિડ $(B)$ આપે છે, ઈથાઇલ આલ્કોહોલ પર ક્લોરિનની પ્રક્રિયા દ્વારા $A$ મેળવવામાં આવે છે.$A$ શું છે?
ક્લોરોબેન્ઝિનના $Cl$ નુ વિસ્થાપન કરી ફિનોલ મેળવવા પ્રબળ પ્રકિયા પરિસ્થિતિની જરૂર પડે છે. પરંતુ $2, 4-$ ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝિનનો ક્લોરિન સરળતાથી વિસ્થાપન પામે છે, કારણ કે ................