$\begin{matrix}
C{{H}_{3}}-CH-CH-C{{H}_{2}}-OH \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
OH\,\,\,\,\,\,\,{{C}_{2}}{{H}_{5}}\,\,\,\,\,\,\,\,\,\,\, \\
\end{matrix}$ નું $IUPAC$ નામ શું હશે ?
- A$3-$ ઇથાઇલબ્યુટેન $-2, 4-$ ડાયોલ
- B$2-$ ઇથાઇલબ્યુટેન$-1, 3-$ ડાયોલ
- C$3-$ ઇથાઇલબ્યુટેન $-1, 3-$ ડાયોલ
- D$2-$ ઇથાઇલ $-1-$ મિથાઇલપ્રોપેન $-1, 3-$ ડાયોલ