દોરીમાં તણાવ $69\%$ વધારતાં, આવૃત્તિ અચળ રાખવા માટે લંબાઇમાં કેટલો $\%$ .... વધારો કરવો પડે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીની અંદર $600Hz$ આવૃત્તિવાળું ઉદ્‍ગમ મૂકેલ છે.પાણીમાં અને હવામાં ધ્વનિની ઝડપ $1500 m/s$ અને $300 m/s$ છે.તો હવામાં ધ્વનિની આવૃત્તિ કેટલી  ..... $Hz$ થાય?
    View Solution
  • 2
    જો બંને છેડા ખુલ્લા હોય તેવી નળીના કંપનોનો જો આપણે અભ્યાસ કરીએ, તો નીચેનું કયું વિધાન સાચું નથી.
    View Solution
  • 3
    બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ $50\,Hz$ છે,તો નીચેનામાંથી કઇ ... $Hz$ આવૃત્તિ બંધ પાઇપની ન હોય .
    View Solution
  • 4
    નીચેની આકૃતિમાં એક સમાન પરિસ્થિતિ હેઠળ ચાર હવાસ્તંભનું દોલન દર્શાવેલ છે તેની આવૃતિનો ગુણોત્તર $n_p: n_q: n_r: n_s$ કેટલો હશે.
    View Solution
  • 5
    એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને $STP$ એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. $STP$ એ હવાની ઝડપ $300\; \mathrm{m} / \mathrm{s}$ હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત $\mathrm{Hz}$ માં કેટલો મળે?
    View Solution
  • 6
    $50cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $800Hz$ છે.તેમાં $1000 Hz$ ની આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે દોરીની લંબાઇ કેટલી  ..... $cm$ કરવી પડે?
    View Solution
  • 7
    એક ધ્વનિશોષક કોઈ ધ્વનિનું પ્રમાણ $20\; dB$ ઘટાડે છે. તો આ ધ્વનિની તીવ્રતામાં કેટલા ગણો ધટાડો થાય?
    View Solution
  • 8
    બંધ પાઇપમાં સ્થિત તરંગ $ y = 2a\sin kx\cos \omega \,t $ હોય,તો તે $ y = a\sin (\omega \,t - kx) $ અને કયાં તરંગના સંપાતીકરણના કારણે મળે ?
    View Solution
  • 9
    ખુલ્લી પાઇપ $500 Hz$ આવૃત્તિના સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે,પાઇપના ખુલ્લા છેડાથી $16$ અને $46cm$ અંતરે અનુક્રમે નિસ્પંદ બિંદુ આવે છે,તો પાઇપમાં ધ્વનિની ઝડપ કેટલી  ..... $m/s$ થાય?
    View Solution
  • 10
    બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ $50\,Hz$ હોય,તો $2^{nd}$ ઓવરટોનની આવૃતિ કેટલી  .... $Hz$ થાય?
    View Solution