બંધ પાઇપમાં સ્થિત તરંગ $ y = 2a\sin kx\cos \omega \,t $ હોય,તો તે $ y = a\sin (\omega \,t - kx) $ અને કયાં તરંગના સંપાતીકરણના કારણે મળે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $105 \,cm$ લંબાઈની બંધ ઓર્ગન પાઈપમાં ત્રીજો ઓવરટોન દર્શાવતો સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. બંધ છેડેથી .............. $cm$ દૂર દબાણ નિસ્પંદ રચાય છે?
    View Solution
  • 2
    ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર$.......$ હશે.
    View Solution
  • 3
    $60cm$ તરંગલંબાઇ ધરાવતા પ્રગામી તરંગમાં એક કણની કળા $ \frac{\pi }{3} $ છે,તો તેનાથી $15cm$ આગળ રહેલા કણની કળા કેટલી થશે?
    View Solution
  • 4
    એક ખેંચાયેલી દોરીમાં કણનું સ્થાનાંતર $X$  -  દિશામાં $y$ છે,$y$ નું સમીકરણ જે તરંગની ગતિ દર્શાવે.
    View Solution
  • 5
    અલ્ટ્રાવાયોલેટ કિરણ પાણીમાં છોડતાં $1\, sec$ માં પાછું આવે છે.તો તેનો પાણીમાં વેગ $1600 \,m/s$ હોય,તો પાણીની ઊંડાઇ કેટલી .... $m$ હશે?
    View Solution
  • 6
    જો ધ્વનિના તરંગનો કંપવિસ્તાર બમણો અને આવૃતિ ચોથા ભાગની કરવામાં આવે, તો તે સમાન બિંદુએ ધ્વનિની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 7
    તરંગનું સમીકરણ $ y = 8\sin 2\pi (0.1x - 2t)\,cm $ હોય,તો $2cm$ અંતરે રહેલા કણ વચ્ચે કળા તફાવત કેટલો .... $^o$ થાય?
    View Solution
  • 8
    $ {10^o} C$ તાપમાને બે બિંદુ વચ્ચેથી તરંગ પસાર થતા $2\, sec$ લાગે છે,તો $ {30^o}C $ તાપમાને તે બે બિંદુ વચ્ચેથી તરંગ પસાર થતા કેટલો  ..... $sec$ સમય લાગે?
    View Solution
  • 9
    $34 m/s$ના વેગથી ટ્રેન સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા તેને સંભળાતી આવૃતિ $f_1$ છે.જો ટ્રેનની ઝડપ  $17\, m/s$ કરવામાં આવે ત્યારે તેને સંભળાતી આવૃતિ $f_2$ છે,જો ધ્વનિનો હવામાં વેગ $340 \,m/s$ હોય તો , ${f_1}/{f_2}$નો ગુણોતર ....... .
    View Solution
  • 10
    લંબગત તરંગ કયાં માધ્યમમાંથી પ્રસરણ પામે?
    View Solution