જો $O _2$ વાયુને $303\, K$ પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1$ લિટર પાણીમાં ઓગળેલા $O _2$ વાયુના $milli\, moles$ ની સંખ્યા $.....$ છે. (નજીકનો પૂર્ણાંક )
(આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$