Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$ વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ એ $640$ મિમી $Hg$ છે. અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ને $39.0$ ગ્રામ બેન્ઝિનમાં $2.175 $ ગ્રામ ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ $600 $ મિમી $ Hg$ થાય છે. તો ધન પદાર્થ તો અણુભાર કેટલો થાય?