MCQ
દરેક $x$ માટે વિધેય $f(x)$ એ વધતું હોય તે મેળવો.
  • A
    ${x^{ - 1}}$
  • B
    ${x^2}$
  • ${x^3}$
  • D
    ${x^4}$

Answer

Correct option: C.
${x^3}$
c
(c) Since $f(x) = {x^3} \Rightarrow f'(x) = 3{x^2},$

which is non-negative for all real values of $ x.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $x + {1 \over x},(x \ne 0)$ એ . . .. અંતરાલમાં વધતું નથી.
વિકલ સમીકરણ  $x \frac{d y}{d x}-y=2 x^{2}$ નો સંકલ્યકારક અવયવ ... છે.
સમીકરણ $e^{6 x}-e^{4 x}-2 e^{3 x}-12 e^{2 x}+e^{x}+1=0$ ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.
${\text{(1, 2, 3)}}$ માથી રેખા $\frac{{x\,\, - \,\,6}}{3} = \,\,\frac{{y\,\, - \,\,7}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,7}}{{ - 2}}$ પર દોરેલ લંબની લંબાઈ ....... 
મધ્યકમાન પ્રમેય મુજબ $f(b) - f(a) = $ $(b - a)f'({x_1});$  $a < {x_1} < b$ જો $f(x) = {1 \over x}$, તો ${x_1} = $
વિકલ સમીકરણ $\left( {1 + {e^{2y}}} \right){e^{{{\tan }^{ - 1}}x}}dx - \left( {1 + {x^2}} \right)\left( {{e^y} + {{\left( {{e^y} - 1} \right)}^2}} \right)dy = 0$ નો ઉકેલ મેળવો 
બિંદુ ${\rm{(1, 2, 3) }}$ નું રેખા $ \vec r \,\, = \,\,\left( {6\hat i\, + \;\,7\hat j\,\, + \;\,7\hat k} \right)$$ + \;\,\lambda \,\,\left( {3\hat i\,\, + \,\,2\hat j\,\, - \,\,2\hat k} \right)\,\,$ ની સાપેક્ષે પ્રતિબિંબ શોધો.
વક્ર $y=x^5-20 x^3+50 x+2$ એ $x$-અક્ષને કેટલી વાર ક્રોસ કરશે. ?
વિધાન $1 :$ જો $ | \overrightarrow {x}| =4, \overrightarrow {y}=3 $ અને $ |\overrightarrow {x} + \overrightarrow {y}| =5$ તો $ |\overrightarrow {x} - \overrightarrow {y}| =5$
વિધાન $2 : |\overrightarrow {a} - \overrightarrow {b}| = |\overrightarrow {a} + \overrightarrow {b}|$ જ્યાં $\overrightarrow {a}$ અને $\overrightarrow {b}$ શૂન્યેત૨ સદિશો છે.
સહઅવયવજ શ્રેણિક શોધો. $\left[\begin{array}{ccc}1 & -1 & 2 \\ 2 & 3 & 5 \\ -2 & 0 & 1\end{array}\right]$