Question
દરિયાકિનારે તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો?

Answer

હું દરિયાકિનારે ભીની રેતમાં નાનાં નાનાં ઘર બનાવવાની, જાત જાતનાં રમકડાં બનાવવાની, આટા-પાટા રમવાની, ભીની માટીમાં કૂદાકૂદ કરવાની અને કિનારાના છીછરા પાણીમાં છબછબિયાં કરવાની પ્રવૃત્તિ કરીશ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free