Question
નિરંતર ઉદ્યોગ એટલે બા' - એમ લેખક શા માટે કહે છે ?

Answer

બા જીવ્યાં ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધાં નહોતાં. તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યો હતો. તે કામઢાં હતાં અને સતત પ્રવૃત્તિશીલ રહેતાં હતાં. ઘરનાં નાનાં-મોટાં તમામ કામકાજ કરવાં અને બાળકોને ઉછેરવાં, દિવસરાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. માટે લેખક કહે છે, 'નિરંતર ઉદ્યોગ એટલે બા'.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

હાલમાં આપણા દેશમાં જુદાં જુદાં કાર્યક્ષેત્રોમાં કામ કરી રહેલી મહિલાઓનાં નામની યાદી કરો
છોકરો શા માટે સ્ટેશનમાસ્તર સામે ઢીલો પડવા લાગ્યો?
આપણી કોઈ વસ્તુ ખોવાઈ જાય તો આપણને શી મુશ્કેલી પડે?
ક્ષિતિ વીસ વર્ષ વિલાયતમાં રહીને પરત આવી ત્યારે તેનો દેખાવ અને પહેરવેશ કેવો હતો?
તમને બાગકામમાં કયું કામ કરવું ગમે અને કયું ન ગમે?
તમે ક્યારેય ઉનાળામાં ગામના પાદરે વૃક્ષ નીચેનું દશ્ય જોયું છે? તમે ત્યાં શું શું જોયું છે?
તમને કોઈ ટોકે તો ગમે? કેમ?
ટ્રાફિકથી બચવા આપણે શું શું કરીએ છીએ?
તમારા ગામને હરિયાળું કેવી રીતે બનાવી શકાય?
બળદગાડામાં રેલવે-સ્ટેશન આવેલું યુગલ કેમ તલપાપડ થવા લાગ્યું?