Question
દ્રોણાચાર્ય શા માટે નિરાશ થયા?

Answer

જ્યારે દ્રોણાચાર્યે ઝાડ ઉપર મૂકેલા પંખીની આંખ વીંધવાનું બધા શિષ્યોને વારાફરતી કહ્યું ત્યારે બધા શિષ્યોએ ઝાડ, પંખી, આકાશ બધું જ દેખાવાની વાત કરી. આમ શિષ્યોમાં એકાગ્રતા ન જોઈ ત્યારે તેઓ નિરાશ થયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free