Question
દષ્ટિ ખેંચાવી

Answer

અર્થ : ધ્યાનમાં આવવું
વાક્યપ્રયોગ : રાધેશ્યામ સભામાં એવી રીતે બેઠો હતો કે બધાંની દષ્ટિ ખેંચાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free