દૂધનો એક નમૂનો, જયારે તેમાં lactobacillus acidophilus ની સંખ્યા બમણી થાય ત્યારે, $300$ $K$ પર $60$ $min$ માં ફાટી જાય (splits) છે અને $400$ $K$ પર $40$ $min$ માં ફાટી જાય છે. આ પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ( in $\mathrm{kJ/mole}$ ) ....... ની નજીક છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A \rightarrow B$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $0.01\,M$ પ્રક્રિયકની સાંદ્રતાની પ્રક્રિયા દર $2.0 \times 10^{-5} $ મોલ $L^{-1}\,S^{-1} $ છે. તો પ્રક્રિયાનો અદ્ય આયુ ........ સેકન્ડ છે.
શૂન્યક્રમની પ્રક્રિયામાં $10^o$ સે ના વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. જો પ્રક્રિયાનું તાપમાન $10^o$ થી $100\,^oC$ વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો ગણો થશે ?
પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ $2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .$ છે $40 \mathrm{g}$ પ્રકીયક ને $10\; \mathrm{g}$ પ્રકિયા થવા માટે લાગતો સમય........$s$
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો દર $1.5 × 10^{-2}$ મોલ $L^{-1}$ મીન $ ^{-1}$ છે. પ્રક્રિયકની સાંદ્રતા $0.5\,M$ છે તો પ્રક્રિયાનો અદ્ય આયુ .......... $\min$ શોધો.
સમાન તાપમાન પર એક પ્રક્રિયા ત્રણ તબકકકાઓમાં થાય છે. સમગ્ર વેગ અચળાંક $K=\frac{K_1 K_2}{K_3}$ છે. જો $\mathrm{Ea}_1, \mathrm{Ea}_2$ અને $Еаз$ એં અનુક્મે $40,50$ અને $60 \mathrm{~kJ} / \mathrm{mol}$ હોય તો, સમગ્ર Ea $\mathrm{kJ} / \mathrm{mol}$છે.
પ્રથમ ક્રમ ગતીકીને અનુસરી પદાર્થ $A$ નું વિઘટન થાય છે. ફલાસ્ક $ I$ માં $A$ નું $1$ લીટર $1\,M$ દ્રાવણ છે અને ફલાસ્ક $II$ માં $A$ નું $100\,ml$ $0.6\,M$ દ્રાવણ છે. $8$ કલાક પછી ફલાસ્ક $I$ માં $A$ ની સાંદ્રતા $0.25\,M,$ થાય છે. તો ફલાસ્ક $II$ માં રહેલ $A $ ની સાંદ્રતા $0.3\,M$ થવા ........ કલાક લાગશે.