Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેની કાર્યપદ્ધતિ જે સૂચવે છે કે $NO$ સાથે $Br_2$ ની પ્રક્રિયા થઈ $NOBr$ બને છે. $ NO_{(g)} + Br_{2(g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2(g)}; NOBr_{2(g)}+ NO_{(g)} \rightarrow 2NOBr_{2(g)}$ જો બીજા તબક્કામાં દર માપન તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)}$ માટે કયો હશે?
પ્રક્રિયા $A+ B \rightarrow$ નીપજો, માટે $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. અને બંને પ્રક્રિયકો $(A$ અને $E)$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર $8$ ના ગુણાંકથી વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ ............. થશે.