Question
દ્વિમાપી આકૃતિઓ વિશે ટૂંકમાં જણાવો.

Answer

દ્વિમાપી આકૃતિ :
$(1)$ આપેલી માહિતીનો જથ્થો કે વ્યાપ સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે દ્વિમાપી આકૃતિ દોરવામાં આવે છે.
$(2)$ દ્વિમાપી આકૃતિમાં લંબાઈ અને પહોળાઈ એમ બંને માપને ધ્યાનમાં લેવામાં આવે છે.
$(3)$ આ પ્રકારની આકૃતિઓમાં આકૃતિનું ક્ષેત્રફળ માહિતીના કુલ જથ્થાને પ્રમાણસર લેવામાં આવે છે.
$(4)$ દ્ધિમાપી આકૃતિઓમાં ચોરસ, લંબચોરસ, વર્તુળ અને વૃતાંશ આકૃતિઓનો સમાવેશ થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચલ એટલે શું ? તેનાં બે ઉદાહરણો લખો.
આદર્શ નિદર્શનાં લક્ષણો લખો.
$ (y+k)^5 $ નું વિતરણ કરો.
$6, 7, 8, 9$ અને $0$ એ બધા અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
જો નું પ્રમાણિત વિચલન 2 હોય, તો (12-3x) નું વિચરણ શું થાય ?
એક માહિતીના સમૂહના $25$ મા અને $75$ મા શતાંશક અનુક્રમે $20$ અને $36$ છે, તો ચતુર્થક વિચલનાંક શોધો.
દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીદેલા સમય $($સેકન્ડમાં$)$ દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહ્લક વિશે તમારું મંતવ્ય જણાવો
$25.2,26.5,28.6,32.1,29.0,29.3,31.3,27.8$
બજારમાં એક વસ્તુની કિંમત $(p)$ નો મધ્યક $₹10$ છે. જો તે વસ્તુની માંગ $(d)$ નું વિધેય $p=250-3 d$ હોય, તો તે વસ્તુની માંગનો મધ્યક શોધો.
કોઈ એક વર્ગની કસોટીમાં $15$ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો શોધો.
$8,6,7,0,2,4,6,5,5,4,8,9,3,6,7$
પ્રશ્નાવલીમાં અંગત પ્રશ્નો પૂછવા ન જોઈએ આ વિધાન સમજાવો.