MCQ
દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ ‾‾‾‾‾‾‾‾‾‾‾ છે.
  • A
    $x$
  • B
    $x^{ n }$
  • C
    $a$
  • D
    $a^n$

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શ્રેણી $k_1, k_2, k_3...k_n$ નું પ્રમાણિત વિચલન $5$ છે, તો $(i) k_1, + 2, k_2, + 2, k_3 + 2, ..., k_n + 2,
(ii) 3k_1, 3k_2, 3k_3, ...3k_n$ શ્રેણીના પ્રમાણિત વિચલન શું થશે $?$
ગુણોત્તર શ્રેણીના $5$ ક્રમિક ધન પદો $3, a, b, c 243$ છે, તો સામાન્ય ગુણોત્તર $(r)$ કેટલો થશે $?$
એક આવૃત્તિ$-$વિતરણમાં $\bar{x}=12, M=15$ અને $s=12$ છે, તો તેમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળે $?$
સરેરાશના માપોમાં આદર્શ માપ કયું છે $?$
વર્ગીકૃત માહિતીની પેટામાહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે $?$
ચલની કિંમતના પૂનરાવર્તનની સંખ્યાને શું કહે છે $?$
$4$ અને $9$ નો ગુણોત્તર મધ્યક કેટલો થશે $?$
જો $x, 10, -25$ ગુણોત્તર$-$શ્રેણીમાં હોય, તો $x$ ની કિંમત મેળવો.
કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ $?$
નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે ?