Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ અને ઈથીલીન ડાયએમાઈન $1:2$ મોલ ગુણોત્તર માં બે સમઘટક પદાર્થો $A$ (જાંબલી રંગનો) અને $B$ (લીલા રંગનો) આપે છે. $A $ પ્રકાશ ક્રિયાશીલતા બતાવી શકે, જ્યારે $B$ પ્રકાશ અક્રિયાશીલ છે. તો $A$ અને $B$ કયા પ્રકારના સમઘટકો થશે?
$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ ની $d-$ ઇલેક્ટ્રોન સંરચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેનામાથી ક્યું જળસંકીર્ણ સૌથી ઓછી અનુચુંબકીય વર્તુણક દર્શાવશે ?