Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X$ અને $Y$ ના બનેલા સંયોજનમાં તેઓના દળ સમાન છે. જો $X$ અને $Y$ ના પરમાણ્વિય દળ અનુક્રમે $30$ અને $20$ હોય, તો તે સંયોજનનુ અણુસૂત્ર ......... થશે. (તેનુ આવિય દળ $=120$)
$MCl_3$, $4H_2O$ સૂત્ર ધરાવતા સંકિર્ણ સંયોજનમાં ધાતુનો સવર્ગ આંક $6$ છે. તથા કોઈ પણ અણુ જલીયકરણ ધરાવતું નથી. તો આ સંયોજનનું $200 \,ml$ $0.01\, M$ દ્રાવણમાંથી ક્લોરિન આયનોને છુટા પાડવા માટે $0.1\, M$ $AgNO_3$ નું કેટલા .............. $\mathrm{ml}$ કદ જરૂરી છે ?
$100\, mL$ $FeCl_3\, (aq)$ ના દ્રાવણમાં વધુ પડતો $NaOH\, (aq)$ ઉમેરતા $2.14\, g$ $Fe(OH)_3$ મળે છે. તો $FeCl_3\, (aq)$ ની મોલારિટી .............. $\mathrm{M}$ થશે.