Question
_________એ નપુંસકલિંગ સંજ્ઞા છે. ( ખેતર, હાથ, પગ)

Answer

ખેતર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ફળદ્રુપ' શબ્દનો વિરુદ્ધાર્થી _________ હોય. ( ઉજ્જડ, ભેજાબાજ, ફળાદિ)
‘જોર જોરથી હસવું' શબ્દસમૂહ માટે _________ શબ્દ વપરાશે. ( અટ્ટ હાસ્ય, કટ્ટર હાસ્ય, મૃદુ હાસ્ય)
આંજણી મટાડવા ડૉક્ટરે સલાહ આપી કે ………………(હું સિંદૂર લગાડીને મટાડીશ,હું ચંદન લગાડીને ફોડીશ,આંજણી પાકી જાય એટલે હું નસ્તરથી ફોડીશ.)
રામશંકર મગનને _________ જમીન કાઢી આપે છે. ( એક કટકો, બે કટકા, એક વિઘું)
‘મારી જમીનમાં સોનાનો સૂરજ ...' આ વાક્યનો અર્થ ___________________________ છે. ( જમીનમાં કશું જ ઊપજતું નથી, જમીનમાં મબલક પાક ઊપજ્યો છે, જમીનમાંથી સોનું મળી આવ્યું છે)
જીવનની સુગંધ પ્રસંગમાં માણસનો સર્વાગી વિકાસ થાય તે માટે __________________નું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ( લોખંડના ટુકડાનું, પત્થરના ટુકડાનું, સોનાના ટુકડાનું)
ડૉ. પીયૂષના કહેવા મુજબ દવાખાનાનું ______ માસનું ભાડું ચૂકવાયું નથી. (પાંચ, ચાર, છ)
કુતમ્માના અંતરાત્માનો સાદ હતો કે__________________. ( તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તું બાકીનું જીવન શહેરમાં જ વિતાવી દે)
મગનની મહેનતનો બદલો રામશંકરે _________ આપ્યો. ( થોડા પૈસા આપીને,ઢોર-ઢાંખર આપીને, જમીનનો એક કટકો આપીને)
સ્ત્રીલિંગમાં _________ શબ્દ આવે છે. ( કાગળ, પ્રશ્ન,જમીન)