Question
સ્ત્રીલિંગમાં _________ શબ્દ આવે છે. ( કાગળ, પ્રશ્ન,જમીન)

Answer

જમીન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

_________ જોડણી સાચી છે . ( જમિન, વરસાદ, ધ્રુજતા)
ટાઢ’ શબ્દનો સાચો શિષ્ટ _________ છે . ( ટાઢુ, ઠંડી, ગરમ)
એક ભણેલી સ્ત્રી__________________. ( અભિમાની બને, આખા ગામને દિપાવે, આખા ગામને દિપાવે)
ફકીર વીસમા વરસની અને સાંજની છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે __________________. ( આકાશવાણી થઈ, આકાશમાંથી વરસાદ વરસ્યો, ફકીર મૃત્યુ પામ્યા)
"માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું." આ વાક્ય ______ બોલે છે. (ડૉ. પીયૂષ, અનિરુદ્ધ, નરરત્નમણિરાવ)
_________એ નપુંસકલિંગ સંજ્ઞા છે. ( ખેતર, હાથ, પગ)
મગન _________ વર્ષથી રામશંકરની જમીન ખેડતો હતો. ( દસ, વીસ, પંદર)
‘મારી જમીનમાં સોનાનો સૂરજ ...' આ વાક્યનો અર્થ ___________________________ છે. ( જમીનમાં કશું જ ઊપજતું નથી, જમીનમાં મબલક પાક ઊપજ્યો છે, જમીનમાંથી સોનું મળી આવ્યું છે)
‘સાવજ સીધો હાલ્યો ગ્યો હોત તો કાંય થવાનું નોતું” આ વાક્ય ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ બોલે છે?(ગામલોકો,ગોવિંદભાઈ,એહમદ)
_________એ પુંલ્લિંગ સંજ્ઞા છે. ( ખેતર, બોલતી, શેઠ)