Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ કેપેસીટર દરેક $C$ કેપેસીટન્સ ધરાવતા તથા $V$ બ્રેક ડાઉન વોલ્ટેજ ધરાવતા કેપેસીટરોને શ્રેણીમાં જોડેલ હોય તો સમતુલ કેપેસીટન્સ તથા બેકડાઉન વોલ્ટેજ શોધો ?
$A$ અને $B$ બે વાહક ગોળાઓની ત્રિજ્યાઓ અનુક્રમે $1\, mm$ અને $2 \,mm$ છે અને તેઓ વિદ્યુતભારિત કરેલાં છે તથા $5\, cm$ અંતરે રાખેલા છે. હવે તેમને વાહક તારથી જોડતાં સમતોલન સ્થિતિમાં તેમની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોત્તર ...... છે.
બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને $V$ સ્થિતિમાન વડે અને બીજાને $2 V$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો______છે.
બે વિદ્યુત દ્વિધ્રુવી $A$ અને $B$ ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે $\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i$ અને $\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i$, અને તેમની વચ્ચેનું અંતર $R$ છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x-$અક્ષની દિશામાં મુકેલ છે.
દ્વિધ્રુવી $A$ થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે