$E_1$ અને $E_2$ $emf$ના બે કોષો $\left(E_1 > E_2\right)$ ને સ્વતંત્ર રીતે પોટેન્શીયમીટર સાથે જોંડામાં આવે છે. અને તેમને અનુરૂપ બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ અને $500\,cm$ હોય,તો $\frac{E_1}{E_2}$ ગુણોતર કેટલો છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તાર માટે $0{ }^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}$ અને $t^{\circ} \mathrm{C}$ તાપમાને અવરોધ અનુક્રમે $10 \Omega, 10.2 \Omega$ અને $10.95 \Omega$ મળે છે. કેલ્વીન સ્કેલ પર $t$ તાપમાન . . . . .થશે.
આપેલ આકૃતિમાં, $\mathrm{R}_1=10 \Omega, \mathrm{R}_2=8 \Omega, \mathrm{R}_3=4 \Omega$ અને $\mathrm{R}_4=8 \Omega$ છે. બેટરી આદર્શ અને તેને $12 \mathrm{~V}$ emf છે. પરિપથ માટે સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પડાતો પ્રવાહ અનુક્મે. . . . . . . . હશે.
સમાન $emf$ $E$ અને સમાન આંતરિક અવરોધ $r$ ઘરાવતાં એક હજાર કોષોને સમાન ક્રમમાં શ્રેણીમાં બાહ્ય અવરોધ વગર જોડાય છે. તો $399$ કોષો વચ્ચે થતો ......... $E$ છે.