જો પરિપથમાં ગેલ્વેનોમીટર $G$ કોઈ આવર્તન દર્શાવતુ ન હોય તો $R$નું મૂલ્ય $..........\,\Omega$ થાય.
  • A$400$
  • B$200$
  • C$50$
  • D$100$
NEET 2023, Medium
Download our app for free and get startedPlay store
d
Since galvanometer does not show any deflection \(\Rightarrow i_g=0\)

\(\frac{10-2}{400}=\frac{2}{R} \Rightarrow R=\frac{2 \times 400}{8}=100\,\Omega\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100 \Omega$ અને $200 \Omega$ ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી $4 V$ ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $100 \Omega$ અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે $1 \mathrm{~V}$ અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ_______ $\Omega$ થશે.
    View Solution
  • 2
    જ્યારે બેટરી અવરોધ $R_1$ માંથી $t$ સમયે માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. જ્યારે તે જ બેટરી $R_2$ અવરોધમાંથી $t$ સમય માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે $R_2$ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરો.
    View Solution
  • 3
    પોટેન્શિયોમીટરની મદદથી આપણે આપેલ કોષના $emf$ નું મૂલ્ય માપી શકીએ છીએ. પોટેન્શિયોમીટરની સંવેદનશીલતા $.............$ હશે.

    $(A)$ પોટેન્શિયોમીટરના તારની લંબાઈના સમપ્રમાણમાં

    $(B)$ તારના સ્થિતિમાન પ્રચલનના સમપ્રમાણમાં

    $(C)$ તારના સ્થિતિમાન પ્રચલનના વ્યસ્તપ્રમાણમાં

    $(D)$ પોટેન્શીયોમીટરના તારની લંબાઈના વ્યસ્તપ્રમાણમાં

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયી ઉત્તર પસંદ કરો

    View Solution
  • 4
    $R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.
    View Solution
  • 5
    ધાતુ વાહકમાં લગાડેલ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વાહકમાંના મુક્ત ઈલેકટ્રોન
    View Solution
  • 6
    બે $200\ k\Omega$ અને $1\ M\Omega$ ના અવરોધો પોટેન્શીયલ ડિવાઈડર પરીપથની રચના કરે છે. જો તેના બંને છેડા પરના અવરોધો $+\ 3\,V$ અને $-\ 15\,V$ હોય તો જંકશન આગળ વોલ્ટેજ.................. $V$ હશે.
    View Solution
  • 7
    $10\,ohm$ અવરોધ ધરાવતા ચાર અવરોધોને વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં જોડેલા છે. જો $10\,ohm$ ના અવરોધને ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડેલો હોય, તો કોષને અનુલક્ષીને સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 8
    જેનો emf $10 V$ અને આંતરિક અવરોધ $1 \Omega$ હોય તેવી બેટરીને જ્યારે $4 \Omega$ ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:
    View Solution
  • 9
    આપેલ પરિપથમા કુલ પાવર વ્યય કેટલા ............ $W$ હશે?
    View Solution
  • 10
    $10 $ કોષ ધરાવતી $ 5$  હારને અવરોઘ $20 \,\Omega $ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે,જો કોષનો $ emf \,1.5\, volt $ અને આંતરિક અવરોઘ $ 1\, \Omega $ હોય,તો બાહ્ય અવરોધમાં પસાર થતો પ્રવાહ $i$ હોય તો પ્રવાહનું મૂલ્ય કેટલું થાય?
    View Solution