કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.
કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન $(A) :$ સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
કારણ $(R) :$ સુક્રોઝમાં $\beta$-ગ્લુકોઝનો $C_{1}$ અને $\alpha$-ફ્રૂક્ટોઝનો $C_{2}$ વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
$A.$ $RNA$ ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે.
$B$. કોષ વિભાજન દરમિયાન $DNA$ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે.
$C$. કોષમાં $DNA$ [પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.
$D.$ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ $DNA$ માં હાજર હોય છે.
$E.$ સમાન $DNA$ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે.