Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ગૂંચળામાં, પ્રવાહ $0.2 \mathrm{~s}$ માં $-2 \mathrm{~A}$ થી બદલાઈને $+2 \mathrm{~A}$ થાય છે. અને $0.1 \mathrm{~V}$ જેટલું પ્રેરિત $emf$ મળે છે. ગૂંચળાનું . . . . . હશે.
નીચે દર્શાવ્યા પ્રમાણે એક ગુચળાને ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{{B}}$ માં મુકેલ છે. ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{{B}}$ ના કારણે ગુચળામાં ઉદભવતો પ્રવાહ કેટલો હશે?
એક લાંબા સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા $500 $ છે.જયારે તેમાંથી $2\;A $ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લકસ $4 \times 10^{-3}\; Wb $ છે. આ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ .......... $H$
સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર $230 \,V$ લાઇન પર કામ કરે છે અને $2$ એમ્પીયરનો લોડ પ્રવાહ પૂરો પાડે છે. ગૂંચળાના આંટાઓનો ગુણોતર $1:25$ છે. પ્રાથમિક ગૂંચળામાં કેટલો પ્રવાહ ($A$ માં) પસાર થાય?
આકૃતિમાં દર્શાવેલ બંધ લૂપના ક્ષેત્રમાં $\mathrm{t}=0$ સમયે સપાટીને લંબ ચુંબકીયક્ષેત્ર $1000$ ગાઉસ છે. પછીની $5 \;\mathrm{s}$ માં તે રેખીય રીતે ઘટીને $500$ ગાઉસ થતું હોય તો લૂપમાં પ્રેરિત થતું $EMF$ કેટલું હશે?......$\mu \mathrm{V}$