$[E(en)_2 (C_2O_4)] NO_2$ સંકીર્ણમાં $E$ નો સવર્ગાક અને ઓક્સિડેશન સ્થિતિ અનુક્રમે ......
Diffcult
Download our app for free and get startedPlay store
b
$[E (en)_2 (C_2O_4)] NO_2$ માં $en$ તથા $C_2O_4$ બંને દ્વિદંતીય લિગેન્ડ છે. બે અણુ ચાર સવર્ગ બંધ તથા $C_2O_4^{2-}$ લિગેન્ડ નો એક અણુ બે સવર્ગ બંધથી ધાતુઆયન સાથે જોડાયેલ હોવાથી સવર્ગાક $6$ થાય.

ઓક્સિડેશન સ્થિતિ $= x + 2 (0) + (-2) + (-1) = 0$

$x = 3$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100\, mL$ $0.1\, M$ $CoCl_3.6H_2O$ ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા $AgNO_3$ સાથે પ્રકિયા કરતા $1.2 \times 10^{22}$ આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?
    View Solution
  • 2
    $[Co(NH_3)_3Cl_3]$ સંકીર્ણ ............ છે.
    View Solution
  • 3
    $[Cr(CN)_6]^{3-}$ સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા ..... હોય.
    View Solution
  • 4
    નીચે આપેલ સંકીર્ણ .......છે.
    View Solution
  • 5
    ફેરિક હેક્ઝાસાયનો ફેરેટ $(II) $ ના જલીય દ્રાવણમાં આયનોની કુલ સંખ્યા કેટલી છે?
    View Solution
  • 6
    કયો $\pi-$ એસિડ લિગાન્ડ જે તેના $d-$ કક્ષકનો ઉપયોગ તેના સંકીર્ણ સંયોજનમાં સિનેર્જિક બંધન દરમિયાન કરે છે.
    View Solution
  • 7
    $[Mn(CN)_6]^{3-}$ ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.
    View Solution
  • 8
    સંકીર્ણ $[CO(NH_3)_6]^{3+}$ માં સંયોજનો લૂઈસ એસિડ અને લૂઈસ બેઈઝ તરીકે અનુક્રમે વર્તેં છે?
    View Solution
  • 9
    $[Cr (NH_3)_6]\ Cl_3$ સંકીર્ણ અંગે કયુ વિધાન ખોટું છે?
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યાં સંકીર્ણ આયનમાં $t_{2g}$ અને $e_g$ બને કક્ષકોમાં સમમિતિય રીતે રહેલા ઈલેક્ટ્રોન છે? 
    View Solution