ર્દશ્ય વિભાગમાં શોષણ તરંગલંબાઈનો ક્રમ.......
Diffcult
Download our app for free and get startedPlay store
a
ઊર્જાનું શોષણ અથવા સંકીર્ણ સંક્રાતિ સંયોજનનો રંગ એ ધાત્વીય આયન અને લીગેન્ડ ના પ્રકાર પર રહેલ હોય છે.

એક જ ધાત્વીય આયન સાથે જોડાયેલ જુદા જુદા લીગેન્ડ અલગ અલગ ઊર્જાનું શોષણ કરે છે.

જો ધાત્વીય આયન સાથે નિર્બળ લીગેન્ડ જોડાયેલ હોય છે.

તે ઓછી ઊર્જાનું શોષણ કરે છે અને તરંગ લંબાઈ વધારે હોય છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરતો નથી ? 
    View Solution
  • 2
    $200\ CC\ (200\ ml)$ દ્વાવણ $X, 0.02$ મોલ $[Co (NH_3)_5 Br]\ Cl_2$ તથા $0.02$ મોલ $[Co (NH_3)_5 Cl]\ SO_4$ ધરાવે છે. જો દ્રાવણ $X$ ની પ્રક્રિયા વધુ પ્રમાણમાં $AgNO_3$ અને વધુ પ્રમાણ્માં $BaCl_2$ સાથે કરવામાં આવે તો અવક્ષેપન પામતા $Y$ અને $Z$ ની મોલ સંખ્યા અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 3
    યોગ્ય ગુગધર્મો ધરાવતો વિકલ૫ પસંદ કરો.
    View Solution
  • 4
    પોટેશિયમ હેકઝાક્લોરો પ્લેટિનેટ $(IV)$ માં પ્લેટિનમનો $EAN$ જણાવો.
    View Solution
  • 5
    નીચે આપેલા પૈકી અષ્ટફલકીય પ્રતિચુંબકીય નિમ્ન સ્પીન (ભ્રમ) સંકીર્ણ શોધો.
    View Solution
  • 6
    $Na_3[Co(ONO)_6$ નુ $IUPAC$ નામ ..... થશે.
    View Solution
  • 7
    નીચે આપેલા માંથી કયા માં $AgCl$ ની દ્રાવ્યતા સૌથી મહત્તમ (વધુ) થશે ?
    View Solution
  • 8
    સંકીર્ણ આયન $[PtCl_6]^{2-}$ માં ધાતુની ઓક્સિડેશન અવસ્થા.... છે.
    View Solution
  • 9
    લિગેન્ડ $N[CH_2CH_2NH_2]_3 ……$
    View Solution
  • 10
    કયુ પ્રામોનીયમ આયનની સંયોજકતા છે?
    View Solution