\(B=\frac{E}{c}\)
\(=\frac{6.3 \,V / m }{3 \times 10^{8} \,m / s }=2.1 \times 10^{-8} \,T\)
દિશા શોધવા માટે, આપણે નોંધીએ કે \(E\) એ \(y\) -દિશામાં છે અને તરંગ \(x\) -દિશામાં પ્રસરણ પામે છે. તેથી \(B\) એ \(x\) અને \(y\) બંને અલોને લંબ હશે. સદિશ બીજગણિતના નિયમ મુજબ \(E \times B\) એ \(x\) -દિશામાં હશે.
હવે, \(( + \hat j) \times ( + \hat k) = \hat i\) હોવાથી, \(B\) એ \(z\) -દિશામાં હશે. આમ, \(\quad B = 2.1 \times {10^{ - 8}}\;\hat k\;\,T\) થશે.
$\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}$ મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ?