એક $25.0\,mm ^2$ અનુપ્રસ્થ પરિચ્છેદિત ક્ષેત્ર ધરાવતા તારમાંથી $2\,A$ જેટલો વીજપ્રવાહ પસાર થાય છે. મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા $2.0 \times 10^{28}$ ક્યુબીક મીટરમાં છે. ઇલેકટ્રોનનો અપ્રવાહ વેગ $......\times 10^{-6}\,ms ^{-1}$ થશે.(ઈલેકટ્રોનનો ચાર્જ = $1.6 \times 10^{-19}\,C$ આપેલ છે.)
Download our app for free and get started