આપેલ તંત્રમાં $A$ અને $B$ બિંદુ વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય?
  • A$\frac{2}{3}\,V$
  • B$\frac{8}{9}\,V$
  • C$\frac{4}{3}\,V$
  • D$2\,V$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) The given circuit can be redrawn as followsFor identical resistances, potential difference distributes equally among all. Hence potential difference across each resistance is \(\frac{2}{3}\,V,\) and potential difference between \(A\) and \(B\) is \(\frac{4}{3}\,V.\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100 \mathrm{~V}$ ની વોલ્ટેજ લાઈન વડે $1000 \mathrm{~W}$ પૉવર પર કાર્યરત હીટરની રચના કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ તેની સાથે $10\  \Omega$ અને અવરોધ $\mathrm{R}$ નું સંયોજન $100 \mathrm{~V}$ મેઈન સાથે જેડવામાં આવે છે. હીટરને $62.5 \mathrm{~W}$ પર કાર્યરત થવા માટે $R$ નું મૂલ્ય . . . . . .$\Omega$ હોવું જોઈએ.
    View Solution
  • 2
    સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા $6\, \Omega \,cm$ અને  $3 \,\Omega\, cm$  છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા $\rho\, \Omega \,cm$ હોય તો $\rho$
    View Solution
  • 3
    આપેલ મીટરબ્રિજ $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}$ જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
    View Solution
  • 4
    મીટર બ્રિજ પ્રયોગમાં અપવાત પ્રમાણે $'S'$ ના માપન માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાબી બાજુથી $30 \,cm$ અંતરે $D$ આગળ સંતુલન બિંદુ મળે છે. જો $R$ $5.6 \,k \Omega$ હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ............. $\Omega$ હશે.
    View Solution
  • 5
    $R$ અવરોધ અને ત્રિજ્યા $r$ ધરાવતતા એક તારને ત્યાં સુધી ખૅંયવામાં આવ છે કે જ્યાં સુધી ત્રિજ્યા $(r / 2)$ થાય. જો ખેયાયેલા તારનો નવો અવરોધ $x R$ છે. તો $x=$ . . . . .  થશે.
    View Solution
  • 6
    $r = 0.5\,\Omega $ આંતરિક અવરોધ અને $ E_1 = 100\,V\;\;emf$ ધરાવતા $dc$ સ્ત્રોત સાથે $E_2 = 90\,V\;\;emf$ ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ $R$ ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે $R$ નું મૂલ્ય કેટલા ................... $\Omega $ હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત પરિપથને $9\, V$ અને $0.5\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બધા એમીટર $A_1 , A_2, A_3$ અને વોલ્ટમીટર $V$ આદર્શ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
    View Solution
  • 8
    સમાન લંબાઈ તથા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $R$ વાયરો એક સમધન બનાવે છે, જો દરેક વાયરનો અવરોધ $R$ હોય તો વિકર્ણના બે છેડા વચ્ચેનો અસરકારક અવરોધ.... હશે.
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં બધા અવરોધ $2\;\Omega$ ના છે. $A$ અને $B$ બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ($\Omega$ માં) કેટલો થાય?
    View Solution
  • 10
    $50\,\Omega $ અને $100\,\Omega $ ના અવરોધને શ્રેણીમાં જોડીને $2.4\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે.$100\, Ω $ ના વોલ્ટમીટરને $100\,Ω$ અવરોધ સાથે જોડતાં વોલ્ટમીટરનું અવલોકન કેટલા ........... $V$ થાય?
    View Solution