Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે $220\; V , 100 \;W$ ના બલ્બને પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક વખતે જ્યારે સંયોજન $220 \;V \;AC$ સપ્લાય સાથે જોડવામાં આવે છે. દરેક કિસ્સામાં અનુક્રમે સંયોજન દ્વારા ખેંચાતો પાવર કેટલો હશે?
$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $100\, \Omega $ છે.તેને ઓગળીને નવો $\frac{r}{2}$ ત્રિજ્યાનો તાર બનાવવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલા ............... $\Omega$ થશે?
મીટર બ્રીજ પ્રયોગની આકૃતિ નીચે દર્શાંવેલ છે. ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન માટેની સંતુલન લંબાઈ $AC$, $40\,cm$ જેટલી મળે છે. જે તાર $AB$ ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સંતુલન લંબાઈ $.........\,Cm$ થશે.
એક મીટર બ્રીજમાં ડાબા રિક્ત સ્થાન (ગેપ) માં $2 \Omega$ નો અવરોધ, જમણા-ગેપમાં અજ્ઞાત અવરોધ છે ત્યારે સંતોલન સંબાઈ $40 \mathrm{~cm}$ મળે છે. જયારે અજ્ઞાત અવરોધને $2\ \Omega$ શંટ લગાવવામાં આવે છે ત્યારે સંતોલન લંબાઈ________થીબદલાય છે.