$KK\left[ {\sigma 2{s^2}{\sigma ^*}2{s^2}\pi 2p_x^2\pi 2p_y^2\sigma 2p_z^2} \right]$ તો બંધ ક્રમાંક નીચેનામાંથી ક્યો હશે?
(I) ટોલ્યુઇન
(II) $m - $ ડાયક્લોરોબેંઝિન
(III) $o -$ ડાયક્લોરોબેંઝિન
(IV)$p - $ ડાયક્લોરોબેંઝિન
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ $\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }$ | $(I)$ દ્વિધ્રુવ ચાકમાત્રા |
$(B)$ $\mu=Q \times I$ | $(II)$ બંધકારક આણ્વિય કક્ષક |
$(C)$ $\frac{N_{b}-N_{a}}{2}$ | $(III)$ બંધપ્રતિકારક આણ્વિય કક્ષક |
$(D)$ $\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }$ | $(IV)$ બંધક્રમાંક |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.