$\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})$ અને
$\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})$
$t=0$ સમયે $q$ વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ $\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}$ છે. ($c=$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે?
એક વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર $\vec E$ અને ચુંબકીયક્ષેત્ર $\vec B$ છે.વિધુતચુંબકીય તરંગનું ઘ્રુવીભવન $\overrightarrow {X\;} $ દિશામાં છે. અને તેનું પ્રસરણ $\vec k$ દિશામાં છે. તો
સૂચી $-I$ (વાતાવરણનાં સ્તરો) | સૂચી $-II$ (પૃથ્વીની સપાટીથી લગભગ ઊંચાઈ) |
$(A)$ $F_1$ -સ્તર | $(I)$ $10\,km$ |
$(B)$ $D-$ સ્તર | $(II)$ $170-190\,km$ |
$(C)$ ટ્રોપોસ્ફિયર | $(III)$ $100\,km$ |
$(D)$ $E-$સ્તર | $(IV)$ $65-75\,km$ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો
સૂચી - $I$ | સૂચી - $II$ |
$(a)$ માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત | $(i)$ ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય |
$(b)$ પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત | $(ii)$ મેગ્નેટ્રોન |
$(c)$ ગામા-કિરણોનો સ્ત્રોત | $(iii)$ અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન |
$(d)$ ક્ષ-કિરણોનો સ્ત્રોત | $(iv)$ અણુ અને પરમાણુઓનાં દોલનો |
$(v)$ $LASER$ | |
$(vi)$ $RC$ પરિપથ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :