સૂચી - $I$ ને સૂચી -$II$ સાથે મેળવો.

  સૂચી - $I$   સૂચી - $II$
$(a)$ માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત $(i)$ ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય
$(b)$ પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત $(ii)$ મેગ્નેટ્રોન
$(c)$ ગામા-કિરણોનો સ્ત્રોત $(iii)$ અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન
$(d)$ ક્ષ-કિરણોનો સ્ત્રોત $(iv)$ અણુ અને પરમાણુઓનાં દોલનો
    $(v)$ $LASER$
  $(vi)$ $RC$ પરિપથ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :

  • A$(a)-(vi), (b)-(iv), (c)-(i), (d)-(v)$
  • B$(a)-(vi), (b)-(v), (c)-(i), (d)-(iv)$
  • C$(a)-(ii), (b)-(iv), (c)-(vi), (d)-(iii)$
  • D$(a)-(ii), (b)-(iv), (c)-(i), (d)-(iii)$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
d
\((a)\) Source of microwave frequency is magnetron.

\((b)\) Source of infrared frequency is vibration of atoms and molecules.

\((c)\) Source of Gamma rays is radioactive decay of nucleus

\((d)\) Source of X-rays inner shell electron transition.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચી $- I$ ને સૂચી $- II:$સાથે મેળવો.

      સૂચી$-1$ (વિદ્યુતચુંબકીય તરંગો) સૂચી$-2$ (તરંગલબાઈ)
    $(a)$ $AM$ રેડીઓ તરંગો $(i)$ $10^{-10}\,m$
    $(b)$ Microwaves (સુક્ષ્મ તરંગો) $(ii)$ $10^{2}\,m$
    $(c)$ પારરકત વિકિરણો $(iii)$ $10^{-2}\,m$
    $(d)$ $X-$rays $(iv)$ $10^{-4}\,m$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

    View Solution
  • 2
    એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે $E = E _0 \sin (\omega t - kx )$ અને $B = B _0 \sin (\omega t-k x)$ આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર $........$ છે.
    View Solution
  • 3
    $3 ×10^{-3}\,m$  થી $1\,m$  સુધીની તરંગલંબાઈવાળા વિદ્યુત-ચુંબકીય તરંગો કૃત્રિમ ઉપગ્રહો દ્વારા સંદેશા વ્યવહારમાં વપરાય છે, તો આ તરંગલંબાઈને અનુરૂપ આવૃત્તિનો ગાળો .....છે.(જયાં $c = 3 ×10^8 \,ms^{-1} $ )
    View Solution
  • 4
    નીચેનામાંથી કયાં વિકિરણની આવૃત્તિ સૌથી વધુ છે?
    View Solution
  • 5
    અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ $3MH_Z$  છે. જેની સાપેક્ષ પરમિટિવિટિ $\varepsilon_ r = 4.0$  હોય તેવા માધ્યમમાંથી આ તરંગ પસાર થાય ત્યારે તેની આવૃત્તિ ......
    View Solution
  • 6
    વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.
    View Solution
  • 7
    એક બિંદુવત ઉદગમસ્થાનમાંથી વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. આ ઉદTગમસ્થાનનો આઉટપુટ પાવર $1500\, W$  છે, તો આ ઉદગમથી $3m$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ........ $V \,M^{-1}$  હશે.
    View Solution
  • 8
    $+z-$અક્ષની દિશામાં મુસાફરી કરતા વિધુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો શેના દ્વારા રજૂ કરી શકાય છે:
    View Solution
  • 9
    કૅપેસિટરની ક્ષમતા $2PF$  છે. કેપેસિટરની અંદરનું વિદ્યુતક્ષેત્ર $10^{12} Vs^{-1} $ ના દરે બદલાતું હોય તો સ્થાનાંતર પ્રવાહ .....  $A  $ છે.
    View Solution
  • 10
    કોઇ વિદ્યુતચુંબકીય તરંગની ઊર્જા $15.6\; MeV $ ના ક્રમની છે. તે વર્ણપટના કયા ભાગને સંબંધિત છે?
    View Solution