$y_1=5 \sin 2 \pi(75 t-0.25 x)$
$y_2=10 \sin 2 \pi(150 t-0.50 x)$
છે. આ બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $\frac{I_1}{I_2}$ કેટલો છે.
$I.$ તાપમાન સાથે વધે.
$II.$ તાપમાન સાથે ધટે.
$III.$ દબાણ સાથે વધે.
$IV.$ દબાણથી સ્વતંત્ર હોય.
$V.$ તાપમાનથી સ્વતંત્ર હોય.
સાચું વિધાન કયું છે.