એક ચોક્કસ સ્થિર ન્યુક્લિઆઈડ ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $\beta-$ કણોનું ઉત્સર્જન કરે અને નવા ન્યુક્લિઆઈડમાં વિભાજન થઈ બે $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે તો તે ન્યુક્લિઆઈડ.
  • A${ }_2^4 He$
  • B${ }_3^7 Li$
  • C${ }_4^6 Be$
  • D${ }_3^6 Li$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

After absorbing neutron it undergoes \(\beta\) decay. Also it decays into \(2\) alpha particles Hence, net charge after \(\beta\) decay must have been \(4\)

Before \(\beta\) decay it must have been \(3\)

Since it was stable initially, it must be a common nucleus of \(Z=3\) which is \({ }_3^7 Li\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ન્યુક્લિયર બળ માટે ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 2
    તત્વ $A$ નું બે તબક્કામાં ક્ષય થઈને $C$ માં રૂપાંતરણ થાય છે. $A → B + _2{He}^4$ અને $B → C + 2e^{- }$ તો......
    View Solution
  • 3
    રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $8$ વર્ષ છે,તો તેની એકિટીવીટી $1/8$ માં ભાગની થતાં કેટલા ........... વર્ષ લાગે?
    View Solution
  • 4
    વિરામસ્થિતિમાં રહેલ ન્યુકિલયસ જેમના દળોનો ગુણોત્તર $2:1$ હોય તેવા નાના ન્યુક્લિયસીમાં વિખંડન પામે છે. વિખંડન પામ્યા બાદ તેઓ ........... ગતિ કરશે.
    View Solution
  • 5
    એક રેડિયો એકિટવ દ્વવ્યનો $3$ દિવસમાં તેના મૂળ જથ્થાના $1/8$ માં ભાગ સુધી ધટાડો થાય છે. જો $5$ દિવસ બાદ $8 \times 10^{-3}\,kg$ દ્રવ્ય બાકી રહેતું હોય, તો દ્રવ્યનો પ્રારંભિક જથ્થો ....... $g$ હશે.
    View Solution
  • 6
    ${ }_{92} U ^{235}$ ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો થાય છે પરિણામે ${ }_{36} K ^{93}$ અને ${ }_{56} Ba ^{140}$ ઉદ્ભવે સાથે.
    View Solution
  • 7
    ધરા અવસ્થામાં રહેલ લિથિયમ $Li$ અણુની આયનીય ઉર્જા $5 .4\,eV$ છે. $Li^+$ આયનની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $75.6\,eV$ છે. તો $(Li)$ ના ત્રણેય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે?
    View Solution
  • 9
    $99 \%$ ન્યુક્લિયસનું વિભંજન થતાં લાગતો સમય .....
    View Solution
  • 10
    એક ન્યુકિલયસના વિખંડનથી $200\,MeV$ ઊર્જા ઉત્પન્ન થાય છે,તો $16\, kW$ પાવર ઉત્પન્ન કરવા માટે ન્યુકિલયસ નો વિખંડન દર કેટલો હોવો જોઈએ?
    View Solution