એક ધાતુની સપાટી $400\, nm$ પર તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરતાં, તેમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની ગતિઊર્જા $1.68\, eV$ મળે છે, તો ધાતુનું વર્કફંકશન .......... $eV$
A$3.09$
B$1.42$
C$1.51$
D$1.68$
Medium
Download our app for free and get started
b ફોટોઇલેકિટ્રક અસર માટે \(K_{max} = hf - \phi_{0}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\; W$ ના ઉદગમમાંથી $5000\;\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્સર્જાય છે. કોઈ ધાતુની ફોટો-સંવેદી સપાટીથી આ ઉદગમને $0.5\;m$ દૂર રાખતા ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઉદગમને $1\;m$ ના અંતરે ખસેડવામાં આવે, ત્યારે સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?
$M$ દળવાળા ઈલેકટ્રૉનને $V$ જેટલા વીજસ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ થાય છે. $M$ દળવાળા પ્રોટોનને આટલા જ વીજસ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ .............. થાય.