Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે કોપરના તાર જેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $4:1$ અને $1:4$ છે તેને સમાન પ્રતિબળ વડે ખેચવામાં આવે તો તેમની પ્રતાન વિકૃતિનો ગુણોત્તર કેટલો થાય ?
પદાર્થ પર $10^6 N/m^2$ પ્રતિબળ લગાવતા તે તૂટી જાય છે જો તારની ઘનતા $3×10^3 kg/m^3$ હોય તો જ્યારે આ તારને લટકાવવામાં આવે ત્યારે તે પોતાના વજનને લીધે તૂટે તે માટે તેની લંબાઈ ......... $m$ રાખવી જોઈએ.
પ્રત્યેકની ત્રિજ્યા $0.2\,cm$ અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ $......\times 10^{-6}\,m$ છે.(સ્ટીલનો યંગ ગુણાંક $=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}$)
દ્રવ્ય માટે તેની સ્થિતિસ્થાપક હદમાં રેખીય પ્રતિબળ અને રેખીય વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $5 \times 10^{-4}$ જેટલી રેખીય વિકૃતિ માટે ઊર્જા ઘનતામાં થતો વઘારો ............ $kJ / m ^{3}$ હશે.
$0.1\, {m}$ લંબાઈ અને $10^{-6} \,{m}^{2}\;A$ જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા $20\, {g}$ ના એક પથ્થરને $0.04\, {m}$ ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ $....\,m\,/s$ થશે. (રબરનો યંગ મોડ્યુલસ $=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}$)
બે માણસો તેઓની તરફ એક તારને ખેંચી રહ્યા છે. દરેક વ્યક્તિ તાર ઉપ૨ $200 \mathrm{~N}$ નું બળ લગાવે છે. તારના દ્રવ્યનો યંગ મોડયુલસ $1 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}$ છે. તારની મૂળ લંબાઈ $2 \mathrm{~m}$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $2 \mathrm{~cm}^2$ છે. તારની લંબાઈ ...........$\mu \mathrm{m}$ વધશે.