સ્થિર સ્થિતિમાંથી \(10 m/s \) સુધી પ્રવેગિત કરવા માટે \( E_2 = 1/2m (100 - 0)\)
\(\frac{{{E_1}}}{{{E_2}}}\,\, = \,\,\frac{{\frac{1}{2}\,\,m\,\,\left( {300} \right)}}{{\frac{1}{2}\,m\,\,\left( {100} \right)}}\,\, = \,\,3\,\,times\)
$(A)$ ગતિ ઊર્જાની ગેરહાજરીમાં પદાર્થ પાસે વેગમાન હોઈ શકે.
$(B) $ હેડ ઓન સંઘાતમાં બે કણો વચ્ચેના સાપેક્ષ વેગના મૂલપ્ય અને દિશામાં કોઈ ફેરફાર થતો નથી.
$(C)$ પદાર્થની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.
$(D)$ પદાર્થની ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.