એક ઘન ગોળો જેની ઘનતા એકસમાન અને ત્રિજ્યા $4$ એકમ અને કેન્દ્ર ઉદગમબિંદુ પર છે $1$ એકમ ત્રિજ્યા ધરાવતા બે ગોળા જેમના કેન્દ્ર $A(-2, 0, 0)$ અને $B(2, 0, 0)$ ને બહાર કાઢી નાખવામાં આવે છે જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે .તો ...
  • A
    પદાર્થ ના કેન્દ્ર આગળ ગુરુત્વાકર્ષણ બાલ શૂન્ય હોય
  • B${y^2} + {z^2} = 4$ વર્તુળ ના બધા બિંદુ આગળ ગુરુત્વસ્થિતિમાન સમાન હોય
  • C${y^2} + {z^2} = 36$ વર્તુળના બધા બિંદુ આગળ ગુરુત્વસ્થિતિમાન સમાન હોય
  • D
    ઉપરના બધા
IIT 1993, Diffcult
Download our app for free and get startedPlay store
d
(d) Since cavities are symmetrical w.r.t. \(O\). So the gravitational force at the centre is zero.

The radius of the circle \({z^2} + {y^2} = 36\) is \(6\).

For all points for \(r \ge 6,\) the body behaves as if whole of the mass is concentrated at the centre. So the gravitational potential is same.

Above is true for \({z^2} + {y^2} = 4\) as well.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ દળ અને $R$ ત્રિજ્યાનો નિયમિત ગોળો એ એજ દળના પરંતુ $2 R$ ત્રિજ્યાના સમકેન્દ્રીય ગોળાકાર કવચથી આવરિત થયેલો છે. જો બિંદુવત દળ $m$ ને ગોળા દ્વારા આવરીત થયેલા ક્ષેત્રની અંદર આકૃતિમાં દર્શાવ્યા મૂજબ $x(>R)$ અંતરે મૂકેલો છે. તો કણ પરનું પરિણમી ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે ?
    View Solution
  • 2
    જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી થાય જાય તો '$g$' નું ધ્રુવ પાસેનું મૂલ્ય
    View Solution
  • 3
    ચંદ્રને પૃથ્વી ફરતે $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં $29$ દિવસ લાગે છે .જો ચંદ્રનું દળ બમણું કરવામાં આવે પણ બીજા બધા પરિમાણ પહેલા જેટલા રાખવામા આવે તો 1 પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય .......  $(day)$ થાય ?
    View Solution
  • 4
    બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી $h$ ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી $\alpha h \left( h \ll <  R _{ e }\right)$ જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.$\text { ( } R _{ e }=6400\,km)$
    View Solution
  • 5
    $200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર ........ $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?
    View Solution
  • 6
    પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં પદાર્થને અનંત અંતરે પહોચાડવા માટે જરૂરી વેગથી ફેકવામાં આવે છે. તે $h$ ઊંચાઈ સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે?
    View Solution
  • 7
    એક ગ્રહ દીર્ઘવૃતિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. જો $T, V, E$ અને $L$ તેની ગતિ ઊર્જા, ગુરુત્વ સ્થિતિઊર્જા, કુલ ઊર્જા અને કોણીય વેગમાન દર્શાવે છે, નીચે પૈકી શું સાચું થાય?
    View Solution
  • 8
    જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતો હોય તો કક્ષીય વેગ શેના પર આધાર રાખે ?
    View Solution
  • 9
    પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા $R$ છે, તેની ધરી પર કોણીય વેગ $\omega$ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે. ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય ત્રિજયાનો ઘન કેટલો થાય?
    View Solution
  • 10
    એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $1.6 \times {10^{12}}\,m$ અને વેગ $60 \,m/s$ છે.જયારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $8 \times {10^{12}}\,m$ અને તેનો વેગ $m/s$ માં કેટલો થાય?
    View Solution