એક ગોળનું દળ $6 \times {10^{24}}kg$ અને તેના પર નિષ્ક્રમણ ઝડપ $3 \times {10^8}m\,/s$ હોય તો તે ગોળાની ત્રિજ્યા કેટલી હશે? $(G = 6.67 \times {10^{ - 11}}N - {m^2}/k{g^2})$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ $d$ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર $3R$ ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $(R=6400\,km$ લો). ઊંડાઈ $d$ ને બરાબર $..........\,km$ હશે.
એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે $m$ દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા$=R$) સપાટીથી $h$ ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?