એક ગ્રહણની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $\frac{1}{4}$ ગણી અને ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો હોય તો તે ગ્રહની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ કરતાં કેટલા ગણી હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વી પરથી રોકેટની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ હોય તો પૃથ્વી કરતાં બમણો ગુરુત્વપ્રવેગ અને બમણી ત્રિજ્યા ઘરવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ $km/sec$ માં કેટલી થાય?
એ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતાં કૃત્રિમ ઉપગ્રહ માટે ગુરૂત્વાકર્ષણ બળ $(F)$ એ તેના કેન્દ્રથી $r$ અંતરે $F \propto r^2$ મૂજબ બદલાય છે. જો તેની કક્ષીય ઝડપ $v_0$ હોય તો....