Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$500\,g\,0.25\,molar$ જલીય દ્રાવણ અને $250\,mL 0.25\,molar$ જલીય દ્રાવણ બનાવવા માટે ઈથિલિન ગ્લાયકોલ $\left( C _2 H _6 O _2\right.$, મોલર દળ = $\left.62\,g / mol \right)$ નો કેટલો દળ ગુણોત્તર જરૂરી છે ?
બીકરમાં રહેલા $1$ લિટર $N/5\, HCI$ ના જલીય દ્રાવણને ઉકાળતાં પરિણામી દ્રાવણનું કદ $250$ મિલી થાય છે. આ પરિણામી દરમિયાન $3.65$ ગ્રામ $HCI$ દૂર થાય છે. આ પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી હશે.$( HCI =36.5$ ગ્રામ મોલ$)$
ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાથી ઑક્સિજનનું ઓઝોનમાં $15$ ટકા જેટલું રૂપાંતર થાય છે. તો, $STP$ એ $33.6$ લિટર $O_3$ બનાવવા માટે ઑક્સિજનના ......ગ્રામ જરૂરી બને.