Question
એક કાન થવું $- ..............$
વાક્ય : $- ..............$

Answer

અર્થ :- ધ્યાનથી સાંભળવું
વાક્ય :- ઘરનાં સૌ રેડિયોમાં એક કાન થઈ પપ્પાનું ગાયેલું ગીત સાંભળતાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free