Question
જીવમાં જીવ આવવો

Answer

અર્થ : ભય દૂર થતાં સ્વસ્થ થવું
વાક્યપ્રયોગ : ધોધમાર વરસાદમાં ફસાઈ ગયેલી પૂર્વી હેમખેમ ઘેર આવી ત્યારે બધાંના જીવમાં જીવ આવ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free