c
વિક્ટર મેયર કસોટીમાં વાદળી રંગ દ્રિતીયક આલ્કોહોલ આપે છે. તેનો અર્થ કે સંયોજન $B$ દ્રિતીયક આલ્કોહોલ જ હોવો જોઇએ. ફક્ત આલ્ડીહાઇ ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથે દ્રિતીયક આલ્કોહોલ આપે છે. આલ્ડીહાઇડમાં દ્રિતીયક આલ્કોહોલ કરતાં એક કાર્બન ઓછો હોવો જોઇએ કારણ કે ગ્રીગનાર્ડ પ્રક્રિયક મિથાઇલ સમૂહ ધરાવે છે. આ પરિસ્થિતીઓ ત્યારે સંતોષાય છે કે જ્યારે એસિટાલ્ડીહાઇડ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અનુક્રમે $A$ અને $B$ હોય.
$C{H_3}CHO + C{H_3}MgI\, \to \,\begin{array}{*{20}{c}}
{C{H_3}} \\
{C{H_3}}
\end{array} > C < \begin{array}{*{20}{c}}
{OMgI} \\
H
\end{array}\xrightarrow{{{H_2}O/{H^ + }}}$
$\begin{array}{*{20}{c}}
{OH} \\
| \,\,\,\,\\
{C{H_3} - CH - C{H_3}}
\end{array}\, + \,Mg(OH)I \, \to \,$ વાદળી રગ